ઘેર
કવિતા
સંગીત
વિશે
યાદો
 
 
ઘનશ્યામ ઠક્કર.કોમ

ગુજરાતી કવિતા અને સંગીત
ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી બ્લોગ

Email
oasisangeet@yahoo.com

For more information:

Ghanshyam Thakkar
Music and Poetry

ઘનશ્યામ ઠક્કર.કોમ

કવિતા
નવી પોસ્ટ

આ પહેલાં અપ્રસિધ્ધઃ

વૈરાગમાં (ગઝલ) - ઘનશ્યામ ઠક્કર

નગ્નસત્યોની મઝા વૈરાગમાં,
ધોતિયાં કેરી ધજા વૈરાગમાં.
ર્હૈ શકું અજ્ઞાત શું વનવાસમાં?
આગિયા જેવી સજા વૈરાગમાં.
દ્રૌપદી સ્થાપિત્સતીત્વોની વચે,-
બ્રહ્મચારીને રજા વૈરાગમાં!
શુધ્ધ સીતા રામથી રાવણ સુધી,
રાગ સંભોગે પ્રજા 'વૈરાગમાં'!!
સ્તંભ આ અસ્તિત્વનો જાશે પડી-
શક્ત-ખીલો ઘાલ જા વૈરાગમાં
રાખનો મેકપ પહેરી 'શ્યામ-ઘન'
મન ભરીને મ્હાલ જા વૈરાગમાં

----------------

૧૮ ડીસેમ્બર ૨૦૦૭

 

 

 

જૂની પોસ્ટ
તાજેતરની પોસ્ટ
Under Construstion
Under Construstion

foforsv

ગઝલ

ગુજરાતી ગઝલ

મનોજ ખંડેરિયા

ગઝલ

ગુજરાતી ગઝલ

ગઝલ

મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા

આદીલ મન્સૂરી

ચિનુ મોદી

રાજેન્દ્ર શુક્લ

અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા

લયસ્તરો
ટહૂકો

 

શૂન્ય પાલનપુરી

Ghazal Gurjari 

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના

, urmisagar, prabhatna pushpo

ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર

ચિત્રકારઃ ક્રુતિ ઠક્કર
Krutie Thakkar’s Art