(ગઝલ)
તારા ગયા પછી તો એ રીતે દિવસ ચઢે,
આંસુ વહ્યા પછી નયનને જ્યમ તરસ ચઢે.
શ્રાવણમાં તારા અશ્રુનો નશો ચલાવી લૌં,
ફાગણમાં સખી ! માત્ર તારો આમ્ર રસ ચઢે.
તારા વિરહના કેફમાં તારું મિલન ભળ્યું,
મદિરાથી છકછકેલને જાણે ચરસ ચઢે.
ને એટલું તો ઘટ્ટ તારું આગમન હતું,
કેલેન્ડરુ પર સામટું આખું વરસ ચઢે.
કાવ્યો લખ્યાની મસ્તી હવે છે નીચે મુજબ,
‘કાગળ કલમ, ને હું ‘- બધું અરસપરસ ચઢે!
(1988)
(Email: sarjan68@yahoo.com)
|
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
