<BGSOUND SRC=".mp3">

 

Ghanshyam Thakkar
Email: oasisangeet@yahoo.com
Email: oasisangeet@yahoo.com
Web-Design: Ghanshyam Thakkar

Photo & Computer Art: Ghanshyam Thakkar

ગોકુળની આબોહવામાંઃ

ગીત

ઘનશ્યામ ઠક્કર


ગોકુળમાં થાંભલીને લીલા તે રંગથી રંગશો તો એવું પસ્તાશોઃ
ખોરડાનું ખોરડું તો ખોશો, ઉપરથી પછી ડાળ-ડાળ ઝોલાં ખાશો!

સસલાંની જેમ અહીં ઊછળે રુધિર, અને ફેફસાંમાં ઝમકે છે ઝાંઝરાં;
પક્ષી તો ઠીક, અહીં ઈંડાંને માટે પણ રાખવાં પડે હવે પાંજરાં!!
ધૂળ જેમ મટકીની ડમરી ચઢે, અને પરસેવે વ્હેતી લીલાશો!

વાયરા વિનાનું પહો ફાટે ને કોરાંકટ વાદળ જ્યમ લટકે ઉજાગરા,
કીકીયો ય કળિયોની જેમ ખીલી જાય એવા ફાગણ વનરાવનના આકરા!
કળીયોને કળીયો થી જોશો તો સામસામાં દર્પણના જેવું ભરમાશો!

સૌજન્યઃ  ભૂરી શાહીના કૂવા કાંઠે

એને વિજોગ
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ

ગોકુળની આબોહવામાંઃ ગીત ઘનશ્યામ ઠક્કર
ગોકુળમાં થાંભલીને લીલા તે રંગથી રંગશો તો એવું પસ્તાશોઃ
ખોરડાનું ખોરડું તો ખોશો, ઉપરથી પછી ડાળ-ડાળ ઝોલાં ખાશો!

સસલાંની જેમ અહીં ઊછળે રુધિર, અને ફેફસાંમાં ઝમકે છે ઝાંઝરાં;
પક્ષી તો ઠીક, અહીં ઈંડાંને માટે પણ રાખવાં પડે હવે પાંજરાં!!
ધૂળ જેમ મટકીની ડમરી ચઢે, અને પરસેવે વ્હેતી લીલાશો!

વાયરા વિનાનું પહો ફાટે ને કોરાંકટા વાદળ જ્યમ લટકે ઉજાગરા,
કીકીયો ય કળિયોની જેમ ખીલી જાય એવા ફાગળ વનરાવનના આકરા!
કળીયોને કળીયો થી જોશો તો સામસામાં દર્પણના જેવું ભરમાશો!

 

Posted by
Ghanshyam Thakkar

 

Oasis Music

 

 

 

 

 

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ
 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની   અને વ્રુંદ

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

Listen to Samples

भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Listen to the Samples

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
ગુજરાતી કવિતા અને સંગીત