|
Happy Janmastami from Ghanshyam Thakkar (Oasis) |
જનમાષ્ટમીની શુભેચ્છાઓ - ઘનશ્યામ ઠક્કર
|
जनमाष्टमी की शुभकामनाएं - घनश्याम ठक्कर. |
|
|
Ruda Shyam Gher Avya |
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર |
Lyrics and Music: Ghanshyam Thakkar |
|
|
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ |
Singers: Kishore Manraja, Neha Mehta |
|
|
|
|
|
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
All the in instruments and rhythms performed by Ghanshyam Thakkar
Oasis Thacker Production
copyrights: Oasis Thacker
|
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
,
જાણે ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં
પૂનમની રાતે ,
ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં રે, નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા .
શમણાં વચાળે કહાને કોને રે છુપાવ્યાં?
'એમાં ફૂલ-ગુલાબી રાધા,
જેનાં ગોરસ કહાને ખાધાં,
પછી દૂધની લીધી બાધા!
(બની જૈને સીધા સાદા)'
તોયે જસોદાની જેલમાં પૂરાયા રે નટખટિયા કુંવર ,
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
ચુંદડી ચોરો તો તુંને જમુનાજીની આણ, કાનુડા !
દઊં ગાળ જો ચોરો ચોળી,
હૂં તો એટલી બધી ભોળી,
પૅ'રી ચોળી મેંતો ધોળી,
પાછી અત્તરમાં ઝબકોળી
કાળા ચોરને એંધાણ ઓળખાવ્યાં રે,નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
....
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
All the in instruments and rhythms performed by Ghanshyam Thakkar
Oasis Thacker Production
|