<BGSOUND SRC="">
કવિતા
 

Email
oasisangeet@yahoo.com

For more information:

 

 

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

For CD

Email to info@oasisthacker.co

copyright: Oasis Thacker

ORaajRe

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

 

ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
BhuriShahinaKuvaKanthe

ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર

પ્રવેશક: - ઉમાશંકર જોશી

For more info

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

 

JambudiKshananaPrashnaPadare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

ભૂરી શાહીનાં ખળખળ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( copyright: Oasis Thacker)

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

 

copyright: Oasis Thacker
Oasis

Thakkar

 

 

 

 

 

 

 

 

 

ઠક્કર
Thakkar
Ghanshyam Thakkar
Music and Poetry
ઠક્કર

 

મૌનનગરમાં

(ગીત)

ઘનશ્યામ ઠક્કર

મૌનનગરમાં મંચુરજી ઢીંચે છે હોથ બીરીને,
મૌનનગરમાં પૉ ફાટે કૂકરાનાં પેટ ચીરીને!
.
સંતાકુકડી રમવા ગૈલા શબ્દ હજી ના જડતા;
સાદ કરું તો રૂનાં પૂમડાં જેવા પડઘા પડતા!
.
જ્યારે શબ્દોની વિધવાઓ પણ કેસરિયાં કરશે.-
ત્યારે પ્રલય તણાં જળ પર મોહન-જો-દડો ય તરશે!
.
ભૂસૈ ગૈલી કસેટ જેવી યાદો તાજી કરજો,
વીજળીના ઝબક્યાને વાદળનો ગજવાટ સમજજો.
.
જંગલના કિલ્લા રોકે તો મૂળિયાં માર્ગે મળજો;
સૂનાં દ્વારે તોરણ બાંધી અવસરને પણ છળજો.
.
પડઘા પથ્થર બને, તો શિલ્પીઓને અર્પણ કરજો,
જોગી! મનના મેલ કાનને મંદિરિયે ખોતરજો!
-----------



સૌજન્ય:
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
 
OasisBW