<BGSOUND SRC="">

 

 

Ghanshyam Thakkar
 
oasis1thacker@gmail.com

પાછો સમયની લાઇનમાં!

(ગઝલ) 

ઘનશ્યામ ઠક્કર

પાછો સમયની લાઇનમાં (ગઝલ) - ઘનશ્યામ ઠક્કર 


અણસાર અળસિયાને સ્પર્ષ શો મળી ગયો. 
તારું  સ્મરણ થતાંમાં હું ટોળે વળી ગયો.

તારું મળી જવું પછી ખોવાવું બેઉનું, 
પીગળ્યું બરફનું પાત્ર ને આસવ ઢળી ગયો.

પર્વતમાં કાન ખોતરી ચાલ્યાં ગયાં તમે,
આપ્યો'તો આવકાર તે પાછો મળી ગયો.

ધીમું પડ્યા ઘડિયાળની ખૂટેલ ક્ષણોમાં,
તારો વિરહ ઉમેરતાં તાળો મળી ગયો.

તારા જવાને કાંઈ દોષ દઈ શકું નહીં,
ઊભો થવા ગયો'તો એટલે પડી ગયો.

પૂરી થઈ ગઝલ ને હું વપરાઈ ગયો તો,
પાછો સમયની લાઇનમાં ઊભો રહી ગયો.

 

ભૂરી શાહીના કૂવા કાંઠે

 

 

 

 

AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

 

Email to info@oasisthacker.co

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

To buy CD click below

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
Ghanshyam Thakkar
ગુજરાતી કવિતા અને સંગીત