કવિતા
 
 
Devyani Santosh Bendra

Email
oasisangeet@yahoo.com

For more information:

Ghanshyam Thakkar
Music and Poetry

 

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s first International Music Album release on OasisThacker.com

DewDrops on The Oasis

AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નીશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

copyright 1997

ORaajRe

ઓ રાજરે (नोनस्टोप दांडिया रास)
સંગીતઃ ઘનસંગીતઃ ઘનશ્યામ ઠક્કર શ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

copyright:1997

 

 

 

 

 

 

 

 

 

===============================================================================

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
BhuriShahinaKuvaKanthe

ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર

JambudiKshananaPrashnaPadare

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ - લાભશંકર ઠાકર

Bhuri Shahina KhalKhal
Ghanshyam Thakkar's New CD - Poetry Collection
Bhuri Shahina Khalkhal

ભૂરી શાહીનાં ખળખળ

ઘનશ્યામ ઠક્કર

copyright:1987

copyright:1993

Oasis
Thakkar

 

 

 

 

છોરી સીસમ-સટાકડી
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ
સંગીત આલબમ : આસોપાલવની ડાળે
------------------------
છોરો ભૂરો-ભટાકડોને રૂપનો પાછો ફટાકડો
એના કેવડિયાનાં કૂળ,
ને તોયે કેસૂડાના મૂળ,
કે એના હસતાં ઊગે ફૂલ,
એને છણકે વાગે શૂળ,
એનો ચહેરો ઊગે સૂરજ ઝાંખો ઝટાકડો!
છોરી સીસમ-સટાકડી, ને રૂપની તોયે ફટાકડી
એનાં કાલિંદીનાં કૂળ,
ને તોયે ગંગા જેવાં મૂળ,
કે એના હસતાં ઊગે ફૂલ,
એને છણકે વાગે શૂળ,
એનો ચહેરો ઊગે પૂનમ ઝાંખી ઝટાકડી!
મોતી કેરા દરિયામાં ભીનાશો ક્યાંથી લાવવી?
કેવડિયાનું ખેતર ખેડી કેમ બાજરી વાવવી?
એને મળતાં મેળા થાય,
કે ગાંધી મણિયારા થૈ જાય્,
પાણી અત્તરમાં બદલાય,
ને મનમાં છ્બ્બક્-છબ્બક થાય્
એના દિલનો દરિયો આખો કોરો ક્ટાકડો
છોરો...
મનમાં ચાલે ધિંગાણાં ને કોયલને મન નોરતાં,
રૂપની લ્હાણી કરનારા નજર્યુંને શાને ચોરતા?
આંખ્યૂં બંધ કર્યે છણકાય,
કે આંખ્યું ખોલો તો શરમાય્,
આંખ્યું મટકે કટકા થાય,
આંખ્યું ઢાળો તો પટકાય,
જોબનના દરવાજા સો ખખડાવે ખડી-ખડી.......
છોરી.......
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
All the in instruments and rhythms performed by Ghanshyam Thakkar

આકાશનું ગીત - અનિલ જોશી

કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

 

નવરાત્રીનાં વધામણાં
Email : info@oasisthacker.com
આસોપાલવની ડાળે, ઓ રાજરે અને DewDrops on The Oasis (સંગીત આલબમોની), ભૂરી શાહીનાં ખળખળ (કાવ્યસંગ્રહ)ની સીડી (CD) મેળવવા ઇમેલ કરો

http://devyanibendre.com/

 

   
   
 
OasisBW