દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ
પ્રિય મિત્રો, દીપાવલી
આશા છે કે આ દીપાવલીના તહેવાર આપના અને આપના સ્વજનોના જીવનમાં પ્રેમ અને આનંદનાં ઝાપટાં વરસાવે.
૪૦+ વર્ષોથી ભાવકો, સંગીત શ્રોતાઓ, સામયિક સંપાદકો, અન્ય સાહિત્યકરો અને સાક્ષરો તરફથી પ્રેમ ભર્યો સત્કાર મળ્યો છે, તે માટે કૃતજ્ઞ
છું.
ઘનશ્યામ ઠક્કર
શરણાઈ (સિન્થેસાઇઝર) વાદન
સંગીત સર્જક અને વાદકઃ ઘનશ્યામ ઠક્કર
Music & Performance: Ghanshyam Thakkar