To buy 'O Raaj Re' Click above

<BGSOUND SRC="O-RaajRe1-Web.mp3">
કવિતા

Email
oasisangeet@yahoo.com

For more information:

 

             

            ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

 

 

copyright: Oasis Thacker

AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે     O Raaj Re
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

To buy CD click below

 

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( copyright: Oasis Thacker)

For CD

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

 

Oasis
Oasis Music
Email to oasis1thacker@gmail.com

PROTECTED BY COPYRIGHT LAWS

Making unauthorized copies, or selling or buying unauthorized copies is as much against the law as stealing someone's car.

રાસ-૧ [૩૦ મિનિટ નોનસ્ટોપ ડાંડિયા રાસની રમઝટ]
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર       ગીતઃ લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વર: દમયંતી બરડાઈ, કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા, દેવયાની બિંદ્રે અને વૃંદ
Music: Ghanshyam Thakkar           Lyrics: Folk Songs and Ghanshyam Thakkar
Singers: Damayanti Bardai, Kishore Manraja, Jayshree Bhojaviya, Devyani Bendre & Chorous
Dear friends: As Promised, the entire 30 minutes of 'O Raaj Re [Nonstop Raas-1]' was broadcast on ninth day of Navratri, and on Vijaya-Dashmi. Your response was overwhelming. There were more hits on this post in two days than an average post gets in one year on my website/blog. On special occasions I will re-broadcast this Raas, and also the Raas No 2. Artists, whether they are actors, music composers, singers or poets; are always hungry for the love from the audiance. I am grateful. Happy holidays. -Ghanshyam Thakkar [Oasis]

મિત્રો, વચન મુજબ નવરાત્રિની નોમ અને દશેરા (વિજયાદશમી) ના પર્વના ટાણે બે દિવસ માટે 'ઓ રાજ રે' આલબમનો ૩૦ મિનિટનો નોનસ્ટોપ રાસ-૧ પ્રસારિત કર્યો. આપનો આવકાર અસાધારણ હતો. સામાન્ય રીતે એક પોસ્ટમાં એક વરસમાં જેટલી હીટ થાય તેથી વધારે આ પોસ્ટમાં બે દિવસમાં થઈ. વારે-તહેવારે આ રાસ અને રાસ-૨ પ્રગટ કરતો રહીશ. કલાકારો, ભલે તે અભિનેતા હોય, સંગીતકાર હોય, ગાયક હોય કે પછી કવિ હોય; હમેશાં ભાવકોના પ્રેમના ભૂખ્યા હોય છે. આપ સૌનો આભારી છું. તહેવારોની શુભેચ્છાઓ. અત્યારે આપ રાસ-૧ નું નોનસ્ટોપ સૅમ્પલ સાંભળી રહ્યા છો. -ઘનશ્યામ ઠક્કર

O Raaj Re-Oasis Thacker
Art Effect: Ghanshyam Thakkar
Copyright: Oasis Thacker
Strict Copyright Enforcement
First time a complete 30 minutes Nonstop Raas Broadcast
બ્રૉડકાસ્ટ માત્ર બે દિવસ માટે જ. નવરાત્રિની નોમ અને દશેરા
Posted by Ghanshyam Thakkar   [Raas, DandiyaRaas, રાસ, ડાંડિયારાસ]
Raas,
 

Kishore Manaraja

Damayanti Bardai

Nisha Upadhyay

Jayashri Bhojaviya

Neha Mehta

Devyani Bindre