Email
oasisangeet@yahoo.com
For more information:
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
આસોપાલવની ડાળે For CD Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
ઓ રાજરે For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
![]() |
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
![]() |
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
![]() |
ભૂરી શાહીનાં ખળખળ
|

Email: info@oasisthacker.com |
Ghanshyam Thakkar, Ghanshyam Thakkar, Ghanshyam Thakkar, Ghanshyam Thakkar

Taras (Achhandas)- Ghanshyam Thakkar
રેઈનકોટ જેવી
રોમાંચ વિનાની ચામડીના
પડની પેલે પાર આવેલી પાનખરમાં
ઠેર ઠેર રતાશો ખરી પડવાને કારણે
લોહીની સપાટીઓ પર
અસહ્ય ખંજવાળ ઊપડી છે
ખંજવાળના અસ્પર્શનો અસહાય
હું
નરસિંહના નખ પ્રાપ્ત કરવા
તપશ્ચર્યા કરું.
તરસની તસતસ કોરી
પારદર્શક સપાટી પર ખંજવાળો પ્રસરે
તે
વૈશાખની પડતર જમીનમાં
તડોતડ તડ પડતાં તડતર બને
ને તડે તડે સડે સૂર્યના ચીરા..
જેમ કોલસો બની જતા હીરા!
શલ્યાની કરો અહલ્યા,
ને સીતાના કરો કોયલા
રઘુકુલરીતિ સદા ચલી આઈ
લંકાના દરિયામાં અયોધ્યા ધોયલાં
મૃગજળ ભરવા માટલાં ખરીદવા પ્રેરવાની
ક્રૂર-કપટ મજાકો સહન ન થતાં
તરસ આત્મહત્યા કરે
ને
કાચનાં કોરાં બરફાસ્તિના
તસતસ તીણા ટુકડાથી પછી
ગંગાનાં અંગ અંગ છોલાય
1984
સૌજન્ય

![]() |