![]() |
Email: oasisangeet@yahoo.com |
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
(ગઝલ)
અસ્તિત્વના ધુમ્મસમાં મારી એ સ્થિતિ થઈ,
ખંડેરમાં હવાના જાણે વાંસળી ગઈ!
શરણાઈના સૂરો ન હોય આટલા કરુણ,
કોઈના છેલ્લા શ્વાસની હવા બની ગઈ.
આશા ય ના રહી, ને નિરાશા ય ના રહી,
ઉંબરની સરહદે જ તું મંઝિલ ચણી ગઈ.
નકશા મળ્યા, રસ્તા મળ્યા, આમંત્રણો મળ્યાં;
પગ ના મળ્યાની વેદના ન્હોતી, મળી ગઈ.
પોચું ને સુંવાળું તો અમારું હ્ર્દય હતું,
તું પાંસળીઓ જોઈને પા્છી વળી ગઈ.
હું-તું, ને ધડકનોની વાત એમ થૈ પૂરી,
પડઘા પ્ડે તે પહેલાં દીવાલો પડી ગઈ
1972
સૌજન્યઃ ભૂરી શાહીના કૂવા કાંઠે
------------
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
