![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
માખણ એંઠાં મે'લી માધવ બન્યા શબ્દના ચોર,
કક્કાઓના છુટક ફેરિયા થૈ બેઠા ટાગોર.
'અબે-તબે' કા એક રૂપૈયા, 'શું-શાં' ડૉલર બાર,
એક વ્યાસ આટો માગે, ને બીજા માગે કાર
મંત્ર-જણ્યા કર્ણોને તો માતાના ખોળા કેવા?
ખજુરાઓ-મંદિરે મંત્રો લાગે ગાળો જેવા.
ધામધૂમ-ધક્કામુક્કીમાં અવસર કૈં ચગદાતા,
ને થોડા આસોપાલવને તોરણ ફાંસો ખાતા.
આ કવિતાની ભોંય નીચે એક અસ્થિપીંજર જડશે,
એક સામટા બધા રંગલા પોક મૂકીને રડશે.
રાણી જ્યારે મરશે ત્યારે દલપત બનશે અખો,
અત્યારે તો કવિ! ખટારા પાછળ સૂત્રો્ લખો.
--------------------
આ પહેલાં અપ્રગટ
મુંબાઈ
જાન્યુઆરી ૨૦૦૬
--------------------
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
