![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
जनमाष्टमी की शुभकामनाएं - घनश्याम ठक्कर.
સંગીતકાર અને વાદક: ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા અને જયશ્રી ભોજવિયા
અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવા, મૈયારા રે… ગોકુળ ગામનાં
મથુરાને વાટ મહી વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
કાનુડાના નખ્ખરા સહેવા, મૈયારા રે… ગોકુળ ગામના
મહીના બદલામાં મેંતો દલ્લડાં છુપાવ્યાં
સાકર-ઈલાયચીથી મીઠડાં બનાવ્યાં
હે… મારે દાણ દેવા, નઇ લેવા, મૈયારા રે… ગોકુળ ગામના
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર
|