![]() |
Email: oasisangeet@yahoo.com |
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
અછાંદસ
ઘનશ્યામ ઠક્કર
દૂર દૂર નીચે રન વે પર સૂતેલ
વિશાળકાય કોલંબસ નસ્કોરાં બોલાવે ચત્તોપાટ
રોમ રોમ ઊછળે ગ્રેઈટ લેઇકના દેડકા
ખરી પડે અંગઅંગ
ગગનચુંબી મકાનોની ગોફણમાંથી ફેંકાય
માણસો બૅગેજ પાસપોર્ટ ઉમળકા નિસાસા
લૅંડ ઑફ ઑપૉર્ચ્યૂનિટીના નિર્ધારિત સ્લોટમાં
રોમાંચનું ઇંડું ફાટફાટ
બીયરના નશામાં ચકચૂર કુતૂહલો
હવે ગાયોને પાર્ક કરવી પડશે?!
પક્ષીઓને ઉતરવા રનવે બાંધવા પડશે?!
ચહેરા પર ટેલીવીઝન પહેરવાં પડશે?!
ટેરવાંમાં સેમી-કંડક્ટર કનેક્ટ કરવા પડશે?!
ઇતિહાસથી એક સમજણ દૂર
સંપીને રહેતી આ ટોળીનો સરદાર કોણ?
બોલોઃ 'શ્રી સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કી જે.'
ે

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
