![]() |
Email: oasisangeet@yahoo.com |
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
ગીત
ઘનશ્યામ ઠક્કર
મારા શમણામાં પ્રશ્ન જે પુછાણા, તેનો જાગતે જવાબ કોણ આપશે?
જે ગુલાબની ઠંડીથી ઠંડવાણા, એ ચણોઠીની તાપણીથી તાપશે!
ઢોલમાં પુરાઈ મારી ધ્રબકેધ્રબક લાગણી,
બહાર ધ્રિબા સાંકડી, અંદરની ધ્રબક મોકળી,
જેની આંખો પર વાદળાં છવાણાં, એના ચહેરા પર ચાંદ કોણ છાપશે?
મારા શમણામાં પ્રશ્ન જે પુછાણા, તેનો જાગતે જવાબ કોણ આપશે?
સોમરસના કૅફનો આ ઍલ-ફેલ શ્લોક છે,
શમણાંમાં તેં દીધા તે શાપ બધા ફોક છે!
કરે શબ્દોની હાટડી 'લવાણા'*, હવે નાગરનાં નાક કોણ માપશે?
મારા શમણામાં પ્રશ્ન જે પુછાણા, તેનો જાગતે જવાબ કોણ આપશે?
------------------
*લવાણા = લોહાણા = ઠક્કર
આ પહેલાં અપ્રગટ

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
