![]() |
Email: oasisangeet@yahoo.com |
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
(ગઝલ)
ક્ષિતિજોને છેડેથી ફંટાય રસ્તા,
તે મારા નગરની તરફ જાય રસ્તા.
ચણો ન્હૈં તો ચિત્રો ય મૂકો ઘરોનાં,
હવે આ અટૂલા ન સહેવાય રસ્તા
ભૂલો તો હું જાણીબૂજી અહૈં પડ્યો છું.
વતનની તરફ નહિ તો એ જાય રસ્તા!
હથેળીના નકશાને વાંચ્યા પછી યે,
તમારા મુલકના ન સમજાય રસ્તા.
ક્ષિતિજોનાં મૃગજળમાં મંઝિલ ડૂબે ને;
સતત દૂરતામાં જ રસ્તાય રસ્તા!
સમયથી વિખૂટું પડેલું નગર
શોધવા કોઈ પળથી ન બંધાય રસ્તા.
રહું હોડીના ઘરમાં સાગરની વચ્ચે,
હવે હું કહું ત્યાં બની જાય રસ્તા.
મેડીનાં તૂટી ગયાં છે પગથિયાં,
જઈશું હવે જ્યાં લઈ જાય રસ્તા.
-------------------------
સૌજન્ય
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
