Ghanshyam Thakkar
 

સંવાદ (રાધા-શ્યામ)

(ગીતપઠન)
Bhuri ShahiNa Khalkhal
MP3 કાવ્યપઠન
કવિતા અને સંગીત: ઘનશ્યામ ઠક્કર

શ્યામઃ

સમણું જો કહે તો દાણ છોડું, ઓ રાધા!
તારું સમણું જો કહે તો દાણ છોડું
મારા દાણ તણું દાણ સાવ થોડું,ઓ રાધા!
તારું સમણું જો કહે તો દાણ છોડું

રાધાઃ

મોરપિચ્છ અડકાડ્યું ગાલે, તો છાપ
એની ચોંટી પહેલાં ને પછી ચટ્ટકી;
મુખડું જોવાને સહેજ ઊભી ત્યાં
આયનામાં સરકી ગઈ રે મારી મટ્ટકી!

હું તો કેમ કરી આયનો ફોડું? ઓ શ્યામ!
હવે જાવાદ્યો થાય છે મોડું.

શ્યામઃ

તારું સમણું જો કહે તો દાણ છોડું

રાધાઃ

મેંદીથી નામ લખ્યું તારું, હથેળિયુંમાં
રાતા ચટ્ટાક ઊગ્યા છોડવા;
સૈયરને તાળીની ટેવ, કે હું
સંતાતી વનરા તે વંન ગઈ ગોડવા!

પછી કહે તો બીજું ગાંઠનું જોડું, ઓ શ્યામ!
હવે જાવા દે થાય છે મોડું

શ્યામઃ

હવે કાલ સુધી મટકી નહીં ફોડું....

રાધાઃ

ઓ શ્યામ! તારાં કેસરિયાં નખ્ખરાં વખોડું

==============

૧૯૬૯
સૌજન્ય
ભૂરી શાહીનાં ખળખળ

ભૂરી શાહીના કૂવા કાંઠે

આ સીડી વિષે વધુ માહિતી મેળવવા કે સીડી ખરીદવા નીચેની ઇમેલ પર લખો. oasisangeet@yahoo.com
Bhuri ShahiNa Khalkhal
Bhuri ShahiNa Khalkhal
Oasis Music
AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

>
<

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

To buy CD click below

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

>

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker