![]() |
Email: oasisangeet@yahoo.com |
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
ના, આ કોઈ અછાંદસ કાવ્યનું શીર્ષક નથી.
એ વાત સાચી છે કે હું ડાયેટિંગનો હિમાયતી હોવા છતાં એ બાબતમાં સો ટકા શુધ્ધ નથી. એકરાર કરું છું. મને શેકેલા પાપડ કરતાં તળેલો પાપડ વધારે ભાવે છે. જો કે પાપડ મારો રોજીંદો ખોરાક નથી, તેથી નુકસાનની પણ ચીંતા હોતી નથી. દસેક વરસ પહેલાં જ્યારે પાપડ ખાવાની ઇચ્છા થાય ત્યારે પાપડ કાઢું, પછી વિચાર કરું કે બે પાપડ માટે અડધી કઢાઈ તેલ દુષિત થઈ રઝળશે. તેથી છેવટે પાપડ શેકીને મન મનાવતો. એક દિવસ પાપડ શેકવા ગયો ત્યારે કાઉંટર પર સ્પ્રે ઓઇલનું કેન પડ્યું હતું. મેં કાળજીપૂર્વક પાપડ પર (ટપકે નહીં તેટલું ઓછું) તેલ સ્પ્રે કરી હમેશની જેમ ઇલેક્ટ્રીક સ્ટવ પર જાળી મૂકી શેક્યો. મારા આશ્ચર્ય વચ્ચે, પાપડ સ્વાદ અને દેખાવમાં તળેલા જેવો હતો. અને તેલ લગભગ નહિવત! એક વાર સ્પ્રે ઓઇલ ખલાસ થઈ ગયું હતું, તેથી પાતળા સનફ્લાવર તેલને પાપડ પર આછું આંગળીથી ઘસ્યું. પરિણામ પહેલાં જેવું જ આવ્યું.
મને હજી હમણાં ખબર પડી કે માઇક્રોવેવમાં પાપડ શેકી શકાય છે. મેં મારી તળશેકવાની પધ્ધતિ માઇક્રોવેવમાં પણ અજમાવી જોઈ. અને સરસ તળેલો પાપડ એક મિનિટથી ઓછા સમયમાં થઈ ગયો. ઇન્ટરનેટ પર સર્ફીંગ કરતાં ખબર પડી કે માઇક્રોવેવમાં આ રીતે તળવાની રીત જાહેર થઈ ચૂકી છે. ખેર, જેની પાસે માઇક્રોવેવ ન હોય તેમને આ રેસીપી ઉપયોગી થશે.

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
