<BGSOUND SRC="Umashankar-D-F.mp3">

 

 

 

 

 

Ghanshyam Thakkar
Email: oasisangeet@yahoo.com
વિકિપીડિયા – ઘનશ્યામ ઠક્કર નો પરિચય
Email: oasisangeet@yahoo.com
Web-Design: Ghanshyam Thakkar
Photo & Computer Art: Ghanshyam Thakkar

ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-4

ઘનશ્યામ ઠક્કર

શ્રી ઉમાશંકર જોશીનો ડાલાસમાં વાર્તાલાપ (૧૯૮૫)

Shree Umashankar Joshi

Source: Ghanshyam Thakkar's Photo File

This is a very large file, so it will take two minutes before sound starts.


ઉમાશંકરભાઈનો વાર્તાલાપ ડાલાસમાં હૉલમાં રાખવામાં આવેલો. હૉલ પાછો આપવાનો સમય થયો, પણ ઘણા ભાવકોને ઉમાશંકરભાઈને વધારે સાંભળવાની ઇચ્છા હતી.. તેથી હૉલમાં વાર્તાલાપ પૂરો થયા પછી મારા ઘેર આ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. ત્યારે આજ જેવાં ડિજીટલ રેકોર્ડિંગનાં સાધનો ન હતાં સાદા કસેટ રૅકોર્ડર પર રૅકૉર્ડ થયં હતું. ક્યારે ક ટેઇપની એક સાઈડ પૂરી થવાને કારણે થોડો ગૅપ જણાશે. રૅકૉરડીંગ કરતા ભાઈ બધું ગોઠવે તે પહેલાં કાર્યકરમની શરૂઆત થઈ ગઈ હતી, તેથી શરૂઆતનો પણ થોડો ભાગ સંભળાશે નહીં આ કસેટને ડીજીટાઈઝ કરી છે અને MP3 સ્વરૂપે રજુ કરી રહ્યો છું.

બીજી સાંજે શ્રી છોટુભાઈ પટેલના ફોર્ટવર્થના ઘેર થયેલ વાર્તાલાપનું ડિજીટાઇઝેશન કરી રહ્યો છું, તે એક-બે સપ્તાહ પછીની પોસ્ટમાં મૂકીશ.

ઘનશ્યામ ઠક્કર



------------

 

 

Posted by

Ghanshyam Thakkar

કવિ ઘનશ્યામ ઠક્કર

 

 

 

 

 

Oasis Music

 

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની   અને વ્રુંદ

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

Listen to Samples

भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Listen to the Samples

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
ગુજરાતી કવિતા અને સંગીત