Ghanshyam Thakkar
 

બદલો (અછાંદસ કાવ્ય-પઠન)

Bhuri ShahiNa Khalkhal
MP3 કાવ્યપઠન
કવિતા અને સંગીત: ઘનશ્યામ ઠક્કર

 

અરીસાનો ઉપયોગ થઈ શકે
એ પૂરતો
ચહેરો પહેર્યો હતો મેં,

ત્યારે ખબરે ય ન હતી
કે...

સરોવરની સપાટી પર ઠરતાં ઝાકળની જેમ
મારે માર વ્યક્તિત્વને
છુપાવીને જીવવું પડશે!

ધુમ્મસનો કામળો ઓઢી
નગરચર્ચા જોવા નીકળેલો
સૂર્ય
હવે મારું કંઈ બગાડી શકે તેમ નથી....

કારણ કે

દેડકાની આંખોમાં પુનર્જન્મ લઈ
કરેલા
ભૂગર્ભવાસ દરમ્યાન
સૂર્ય સામે
અરીસાનાં શસ્ત્ર વાપરતાં
મેં શીખી લીધું છે.

-------૧૯૮૪--------

સૌજન્ય
ભૂરી શાહીનાં ખળખળ 
(સીડી-કાવ્યસંગ્રહ)

ભૂરી શાહીના કૂવા કાંઠે

આ સીડી વિષે વધુ માહિતી મેળવવા કે સીડી ખરીદવા નીચેની ઇમેલ પર લખો. oasisangeet@yahoo.com
Bhuri ShahiNa Khalkhal
Bhuri ShahiNa Khalkhal
Oasis Music
AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

>
<

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

To buy CD click below

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

>

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker