ઘેર
કવિતા
સંગીત
વિશે
યાદો
 
 
ઘનશ્યામ ઠક્કર.કોમ

ગુજરાતી કવિતા અને સંગીત
ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી બ્લોગ

Email
oasisangeet@yahoo.com

For more information:

GhanshyamThakkar.com Music and Poetry

ઘનશ્યામ ઠક્કર.કોમ

OasisThacker.com

કવિતા
નવી પોસ્ટ

ઊંડું જોયું - ચંદ્રકાંત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;

મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;

ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;

એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું;

ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;

ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?

પલમાં જોયું, અપલક જોયું;

હદમાં જોયું, અનહદ જોયું;

ઊંડું જોયું, અઢળક જોયું.

=====================

સૌજન્ય

અમર ગીતો - ગુજરાતી સાહિત્યનો અમર વારસો - સંપાદક : ચંદ્રકાન્ત શેઠ

 

જૂની પોસ્ટ
તાજેતરની પોસ્ટ
Under Construstion
Under Construstion

foforsv

ગઝલ

ગુજરાતી ગઝલ

મનોજ ખંડેરિયા

ગઝલ

ગુજરાતી ગઝલ

ગઝલ

મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા

આદીલ મન્સૂરી

ચિનુ મોદી

અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા

લયસ્તરો
ટહૂકો

 

શૂન્ય પાલનપુરી

Ghazal Gurjari 

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના

, urmisagar, prabhatna pushpo

ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર

ચિત્રકારઃ ક્રુતિ ઠક્કર
Krutie Thakkar’s Art

Oasis Thacker''s new music album release DewDrops on The Oasis

Now available on AMAZON.COM

More information : OasisThacker.com

DewDrops on The Oasis

ટૂંક સમયમાં એમેઝોન.કોમ પર ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ (CD) મળશે.

આસોપાલવની ડાળે

ઓ રાજરે